Divya Bhaskar

Home » Sports » IPL 2018 » Latest News » ધવન પણ સળી કરે છે, ફ્લાઈટમાં ઊંઘી રહેલા સાથી ખેલાડી સાથે કર્યું આવું | shikhar dhawan, shakib al hasan and rashid khan funny video ipl

ધવન પણ સળી કરે છે, ફ્લાઈટમાં ઊંઘી રહેલા સાથી ખેલાડી સાથે કર્યું આવું

Divyabhaskar.com | Updated - Apr 18, 2018, 07:46 PM

રાશિદ ખાન અને શાકિબ સાથે ધવનનો મસ્તી કરતો વીડિયો

  • ધવને ફ્લાઈટમાં ઊંઘી રહેલા સાથી ખેલાડી સાથે કરી મસ્તી. અફઘાનિસ્તાનના ખેલાડી રાશિદ ખાન અને બાગ્લાદેશી ઓલરાઉન્ડર શાકિબ સાથે ધવનની મસ્તી કરતો વીડિયો વાયરલ. ઘસઘસાટ ઊંઘી રહેલા શાકિબના નાકમાં ધવનને નાખી સળી. સાથી ખેલાડી સાથે મજાક કરવા માટે જાણીતો છે શિખર. ક્રિકેટર શિખર ધવન પોતાની રમૂજ માટે ખૂબ જ જાણીતો છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

Trending