Home » Sports » IPL 2018 » Latest News » 'ચેમ્પિયન' ગીત પર મન મૂકીને નાચ્યા વિરાટ-ભજ્જી-બ્રાવો, વીડિયો વાયરલ | virat kohli kl rahul harbhajan singh join dwayne bravo on the dance floor

'ચેમ્પિયન' ગીત પર મન મૂકીને નાચ્યા વિરાટ-ભજ્જી-બ્રાવો, વીડિયો વાયરલ

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 05:57 PM

વીડિયોમાં તેની સાથે ક્રિકેટર ભજ્જી, કે એલ રાહુલ અને ડ્વેન બ્રાવો પણ મળી રહ્યાં છે જોવા

  • ક્રિકેટર વિરાટ કોહલી મેદાનની બહાર પણ ખૂબ જ લોકપ્રિય છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વિરાટનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વિરાટ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી ડ્વેન બ્રાવોના લોકપ્રિય ગીત 'ચેમ્પિયન' પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં તેની સાથે ક્રિકેટર ભજ્જી, કે એલ રાહુલ અને ડ્વેન બ્રાવો પણ મળી રહ્યાં છે જોવા. એક પ્રમોશનલ ઈવેન્ટમાં એક્ઠા થયાં હતા આ તમામ ખેલાડી. ઉલ્લેખનીય છે કે બ્રાવોએ વર્ષ 2016માં ચેમ્પિયન સોંગ બહાર પાડ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

Trending

વીડિયો વધુ જુઓ