Home » Sports » IPL 2018 » IPL Diaries » અમ્પાયર પર ભડક્યો હતો વિરાટ I Kohli Gets Angry On Third Umpire Decision

મેચમાં કોહલીને આવી રહ્યો હતો ગુસ્સો, બીજી તરફ તાળીઓ પાડી રહી હતી રીતિકા

Divyabhaskar.com | Updated - Apr 19, 2018, 01:34 PM

રીતિકાની સાથે તેના માતા-પિતાએ પણ આ નોટઆઉટને સેલિબ્રેટ કરવા તાળીઓ પાડી

  • અમ્પાયર પર ભડક્યો હતો વિરાટ I Kohli Gets Angry On Third Umpire Decision
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    ગુસ્સામાં હતો વિરાટ અને તાળીઓ પાડતી હતી રીતિકા.

    સ્પોર્ટ્સ ડેસ્કઃ IPL 2018માં મંગળવારે રમાયેલી ટૂર્નામેન્ટની 14મી મેચ દરમિયાન મુંબઈએ બેંગલુરુને 46 રનથી પરાજય આપ્યો હતો. મેચ દરમિયાન એક એવી ઘટના બની હતી જ્યારે વિરાટ કોહલી અમ્પાયર પર ભડક્યો હતો અને તેણે જાહેરમાં જ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આ ઘટના મુંબઈની ઈનિંગમાં 18.2 ઓવરમાં થઈ હતી. જ્યારે ક્રિસ વોક્સની બોલ પર હાર્દિક પંડ્યાને મેદાન પરના અમ્પાયરે આઉટ આપી દીધો હતો. ટીવી રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બેટ હાર્દિકના બોલને અડ્યો છે તેમછતાં થર્ડ અમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કર્યો. જે પછી હાર્દિકના નોટઆઉટ જાહેર થવા મુદ્દે વિરાટ કોહલી ભડકી ગયો હતો અને આ અંગે તેણે અમ્પાયર સાથે વાત કરી હતી. જોકે તેની અપીલની કોઈ અસર થઈ નહોતી. આ સમયે હાર્દિકને નોટઆઉટ જાહેર કરવામાં આવતા જ રોહિત શર્માની પત્ની રીતિકા ખુશ થઈને તાળીઓ પાડવા લાગી હતી. રીતિકાની સાથે તેના માતા-પિતાએ પણ આ નોટઆઉટને સેલિબ્રેટ કરવા તાળીઓ પાડી હતી.

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ તસવીરો, જાણો સંપૂર્ણ ઘટના વિશે.....)

  • અમ્પાયર પર ભડક્યો હતો વિરાટ I Kohli Gets Angry On Third Umpire Decision
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    આ ઘટના મુંબઈની ઈનિંગમાં 18.2 ઓવરમાં થઈ હતી.
  • અમ્પાયર પર ભડક્યો હતો વિરાટ I Kohli Gets Angry On Third Umpire Decision
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    હાર્દિકને ફિલ્ડ અમ્પાયરે આઉટ આપ્યો હતો.
  • અમ્પાયર પર ભડક્યો હતો વિરાટ I Kohli Gets Angry On Third Umpire Decision
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    હાર્દિકે રિવ્યૂ લીધો તેમા પણ તે આઉટ હોવાનું દેખાતું હતું.
  • અમ્પાયર પર ભડક્યો હતો વિરાટ I Kohli Gets Angry On Third Umpire Decision
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    થર્ડ અમ્પાયરે હાર્દિકને આઉટ હોવાછતાં નોટઆઉટ જાહેર કર્યો.
  • અમ્પાયર પર ભડક્યો હતો વિરાટ I Kohli Gets Angry On Third Umpire Decision
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    આ જોઈ કોહલી રોષે ભરાયો.
  • અમ્પાયર પર ભડક્યો હતો વિરાટ I Kohli Gets Angry On Third Umpire Decision
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    કોહલીએ આ અંગે અમ્પાયરને પણ પ્રશ્ન કર્યો.
  • અમ્પાયર પર ભડક્યો હતો વિરાટ I Kohli Gets Angry On Third Umpire Decision
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    કોહલીની દલીલની અમ્પાયરના બદલાયેલા નિર્ણયની કોઈ અસર નહીં.
  • અમ્પાયર પર ભડક્યો હતો વિરાટ I Kohli Gets Angry On Third Umpire Decision
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આ ઘટના બાદ કોહલી અમ્પાયરની નિર્ણય શક્તિ પર હસી ફિલ્ડિંગમાં પરત લાગ્યો હતો.
  • અમ્પાયર પર ભડક્યો હતો વિરાટ I Kohli Gets Angry On Third Umpire Decision
    રીતિકા સજદેહ.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

Trending

વીડિયો વધુ જુઓ