પહેલા નર્વસ હતો આકાશ અંબાણી, ટીમ જીતી તો આ રીતે કરી ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: મુંબઇ ઇન્ડિયન્સે ચેન્નાઇ સુપરકિંગ્સને આઇપીએલ-11ના 27માં મુકાબલામાં 8 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને તેનો ઓનર આકાશ અંબાણી પણ ચીયર કરતો જોવા મળ્યો હતો. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સની ચેન્નાઇ સુપરકિંગ્સના પ્લેયર ધોલાઇ કરી રહ્યાં હતા ત્યારે આકાશ નર્વસ જોવા મળ્યો હતો. જો કે જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ મેચ જીત્યુ ત્યારે તે ઉછળી પડ્યો હતો અને ઇશાન કિશન તેમજ અન્ય ટીમ મેટ્સને ગળે લગાવ્યા હતા.મહત્વપૂર્ણ છે કે મુંબઇ ઇન્ડિયન્સની આ ટૂર્નામેન્ટમાં બીજી જીત છે.

 

આગળની સ્લાઇડમાં જુઓ, આકાશ અંબાણીની વધુ તસવીરો...