IPLના એવા 6 રેકોર્ડ, જે બન્યા હતા પ્રથમ સિઝનમાં, હજુ નથી તુટ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોલકત્તા: IPLની આઠમી સિઝનનો પ્રારંભ થઇ ચુક્યો છે. રંગીન ક્રિકેટનો સૌથી ધમાકેદાર ચહેરો IPLમાં નવા રેકોર્ડ બની રહ્યાં છે અને તુટી રહ્યાં છે પરંતુ કેટલાક એવા રેકોર્ડ પણ છે જે પ્રથમ સિઝનમાં બન્યા હતા પરંતુ હજુ સુધી તે તુટી શક્યા નથી. divyabhaskar.com તમને આવા જ કેટલાક રેકોર્ડ વિશે જણાવી રહ્યું છે.
સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ
IPLમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ રાજસ્થાન રોયલ્સના સોહેલ તનવીરના નામે છે. સોહેલ તનવીરે 4 મે 2008માં જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં ચેન્નઇ સુપરકિંગ્સ વિરૂદ્ધ આ કારનામુ કર્યુ હતુ. તનવીરે માત્ર 14 રન આપીને ચેન્નઇના 6 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. IPLના ઇતિહાસમાં કોઇ બોલર અત્યાર સુધી આ રેકોર્ડ સુધી પહોચી શક્યુ નથી.
આગળ ક્લિક કરો અને વાંચો, IPLના વધુ રેકોર્ડ જે તુટી શક્યા નથી...