• Gujarati News
  • The Selfie That Proves Royal Challengers Bangalore Can Win It

PHOTOS: મેચ પહેલાની મસ્તી, કોહલી સાથે ગેઇલ- ડી વીલિયર્સે કર્યો ડાન્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચેન્નઇ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આઇપીએલ-8ની પ્રથમ મેચ 11 એપ્રિલે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમવાની છે. મેચ પહેલા એબી ડી વિલિયર્સ, ક્રિસ ગેઇલ અને કેપ્ટન વિરાટ કોહલી માટે પાર્ટી ટાઇમ ચાલી રહ્યોં છે. વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ખેલાડી ડેરેન સેમ્મીએ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલી ફોટોમાં વિરાટ કોહલી સાથે ક્રિસ ગેઇલ, એબી ડી વિલિયર્સ અને દિનેશ કાર્તિક ફની મૂડમાં જોવા મળી રહ્યાં છે. એક ફોટોમાં એક પ્લેયરની બાજુમાં ઉભા રહીને તમામ ખેલાડી ડાન્સ કરી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સે ઓપનિંગ મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સને સાત વિકેટે પરાજય આપ્યો હતો.
આગળ ક્લિક કરો અને જુઓ, આરસીબીના ખેલાડીઓની મસ્તીની તસવીરો..