• Gujarati News
  • Chennai Super Kings Players Relaxing Before Match Against Hyderabad

PHOTOS: મેચ પહેલા આ રીતે રિલેક્સ થઇ ધોની અને તેની ટીમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચેન્નઇ: આઇપીએલ-8માં ચેન્નઇ સુપર કિંગ્સે જીતથી આગાઝ કર્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ પોતાની બીજી મેચ પહેલા ટીમના ખેલાડીઓ મ્યૂઝિક દ્વારા રિલેક્સ થયા હતા. આઇપીએલની ઓફિશીયલ ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલી તસવીરમાં ચેન્નઇના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઢોલ વગાડતો નજરે પડે છે. તેની સાથે રવીન્દ્ર જાડેજા,સુરેશ રૈના અને ડ્વેન બ્રાવો પણ મસ્તી કરતા નજરે પડી રહ્ છે. તમામ ખેલાડીઓએ હાથમાં કોઇને કોઇ મ્યૂઝિકલ ઇસ્ટ્રૂમેન્ટ છે. ધોની હંમેશા ડ્રેસિંગ રૂમમાં સકારાત્મક માહોલ બનાવી રાખે છે. દરેક ખેલાડી ધોનીની પ્રશંસા એટલા માટે કરે છે કારણ કે તે ટીમનો માહોલ ખુશનુમા રાખે છે અને મ્યૂઝિક કે શોપીંગ દ્વારા મેચ પહેલા રિલેક્સ થાય છે.
આગળ ક્લિક કરો અને જુઓ સબંધિત તસવીરો...