રોહિત શર્માએ તોડ્યો રૈનાનો રેકોર્ડ, છતા ક્રિસ ગેલથી રહી ગયો ઘણો પાછળ

રોહિત શર્માએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વિરૂદ્ધ 94* રનની ઇનિંગ રમી હતી

divyabhaskar.com | Updated - Apr 18, 2018, 07:39 PM
Rohit Sharma Become 2nd Batsman The Most Sixes In IPL

સ્પોર્ટ્સ ડેસ્ક: IPL 2018ની ટીમ મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મારોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વિરૂદ્ધ 94 રનની દમદાર ઇનિંગ રમી હતી. રોહિત શર્માની આ ઇનિંગની મદદથી મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલ-11માં પ્રથમ જીત મેળવી હતી. આ ઇનિંગ દરમિયાન જ રોહિત શર્માએ સુરેશ રૈનાનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો હતો. જો કે રોહિત શર્મા પંજાબના ઓપનર ક્રિસ ગેલથી ઘણો પાછળ રહી ગયો હતો. રોહિત શર્મા IPLમાં સૌથી વધુ સિક્સર ફટકારવા મામલે બીજા નંબર પર પહોચી ગયો છે. (હારેલી મેચમાં મોટો રેકોર્ડ બનાવી ગયો વિરાટ કોહલી, IPLમાં બન્યો નંબર-1 બેટ્સમેન)

રોહિતે તોડ્યો રૈનાનો રેકોર્ડ

RCB વિરૂદ્ધ રોહિત શર્માએ 52 બોસમાં 94 રન બનાવ્યા હતા. જો કે રોહિત આઇપીએલમાં પોતાની બીજી સદી ફટકારવાથી ચુકી ગયો હતો. રોહિતે આ દરમિયાન 10 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. આ ઇનિંગમાં પ્રથમ સિક્સર ફટકારતા જ રોહિત આઇપીએલના ઇતિહાસમાં બીજો સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડી બની ગયો છે. રોહિતના નામે આઇપીએલમાં 179 સિક્સર ફટકારવાનો રેકોર્ડ છે. જ્યારે સુરેશ રૈનાએ 174 સિક્સર ફટકારી છે. જ્યારે IPLમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ગેલે 102 મેચમાં 269 સિક્સર ફટકારી છે.

આગળની સ્લાઇડમાં જુઓ, IPLમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા ટોપ બેટ્સમેન...

Rohit Sharma Become 2nd Batsman The Most Sixes In IPL
Rohit Sharma Become 2nd Batsman The Most Sixes In IPL
Rohit Sharma Become 2nd Batsman The Most Sixes In IPL
Rohit Sharma Become 2nd Batsman The Most Sixes In IPL
Rohit Sharma Become 2nd Batsman The Most Sixes In IPL
Rohit Sharma Become 2nd Batsman The Most Sixes In IPL
Rohit Sharma Become 2nd Batsman The Most Sixes In IPL
Rohit Sharma Become 2nd Batsman The Most Sixes In IPL
Rohit Sharma Become 2nd Batsman The Most Sixes In IPL
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App