IPL / વર્લ્ડકપ ટીમની જાહેરાત બાદ મસ્તીના મૂડમાં જોવા મળ્યા કોહલી-રોહિત શર્મા

હાર્દિક પંડ્યાએ પણ વર્લ્ડકપ ટીમમાં સ્થાન આપવા બદલ વિરાટ કોહલીનો આભાર માન્યો હતો
હાર્દિક પંડ્યાએ પણ વર્લ્ડકપ ટીમમાં સ્થાન આપવા બદલ વિરાટ કોહલીનો આભાર માન્યો હતો
રોહિત શર્મા પણ ખાસ મિત્ર યુઝવેન્દ્ર ચહલ સાથે મસ્તી કરતો હતો આ દરમિયાન બન્નેએ એક બીજાને આંગળી બતાવી હતી
રોહિત શર્મા પણ ખાસ મિત્ર યુઝવેન્દ્ર ચહલ સાથે મસ્તી કરતો હતો આ દરમિયાન બન્નેએ એક બીજાને આંગળી બતાવી હતી
IPL મેચ પહેલા વિરાટ કોહલી રોહિત શર્મા સાથે મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો
IPL મેચ પહેલા વિરાટ કોહલી રોહિત શર્મા સાથે મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો

divyabhaskar.com

Apr 15, 2019, 09:13 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: IPL 2019માં મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચ પહેલા 2019ના વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. વર્લ્ડકપ ટીમમાં સામેલ ખેલાડીઓએ આ મેચ પહેલા મસ્તી કરી હતી. વિરાટ કોહલી રોહિત શર્માની મજાક ઉડાવતા જોવા મળ્યો હતો જ્યારે રોહિત શર્માએ યુઝવેન્દ્ર ચહલની મજાક ઉડાવી હતી. ભારતીય ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા પણ વિરાટ કોહલી સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.

2019ના વર્લ્ડકપ માટેની ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, હાર્દિક પંડ્યા, એમએસ ધોની, કેદાર જાધવ, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, ભૂવનેશ્વર કુમાર,લોકેશ રાહુલ,જસપ્રિત બુમરાહ

X
હાર્દિક પંડ્યાએ પણ વર્લ્ડકપ ટીમમાં સ્થાન આપવા બદલ વિરાટ કોહલીનો આભાર માન્યો હતોહાર્દિક પંડ્યાએ પણ વર્લ્ડકપ ટીમમાં સ્થાન આપવા બદલ વિરાટ કોહલીનો આભાર માન્યો હતો
રોહિત શર્મા પણ ખાસ મિત્ર યુઝવેન્દ્ર ચહલ સાથે મસ્તી કરતો હતો આ દરમિયાન બન્નેએ એક બીજાને આંગળી બતાવી હતીરોહિત શર્મા પણ ખાસ મિત્ર યુઝવેન્દ્ર ચહલ સાથે મસ્તી કરતો હતો આ દરમિયાન બન્નેએ એક બીજાને આંગળી બતાવી હતી
IPL મેચ પહેલા વિરાટ કોહલી રોહિત શર્મા સાથે મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતોIPL મેચ પહેલા વિરાટ કોહલી રોહિત શર્મા સાથે મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી