IPL / સાઉથના સુપરસ્ટાર ઉતર્યા મેદાનમાં, IPL ટીમ હૈદરાબાદને ચીયર કરતા જોવા મળ્યા

સાઉથ એક્ટર વી.ચામુંડેશ્વરનાથ અને એક્ટર નાની સનરાઇઝર્સ હૈદરાબાદને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા
સાઉથ એક્ટર વી.ચામુંડેશ્વરનાથ અને એક્ટર નાની સનરાઇઝર્સ હૈદરાબાદને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા
સાઉથ ઇન્ડિયન એક્ટર કાર્તિકેય
સાઉથ ઇન્ડિયન એક્ટર કાર્તિકેય
સનરાઇઝર્સ હૈદરાબાદના ઓનર કાવ્યા મારન અને મુંબઇ ઇન્ડિયન્સના ઓનર આકાશ અંબાણી
સનરાઇઝર્સ હૈદરાબાદના ઓનર કાવ્યા મારન અને મુંબઇ ઇન્ડિયન્સના ઓનર આકાશ અંબાણી

divyabhaskar.com

Apr 06, 2019, 10:58 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: IPL 2019માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં સાઉથના સુપરસ્ટાર સહિત અનેક સેલિબ્રિટી જોવા મળ્યા હતા. આ મેચ દરમિયાન સ્ટેડિયમમાં સાઉથ સુપરસ્ટાર નાની, એક્ટર કાર્તિકેય,ફિલ્મ પ્રોડ્યુસર દગ્ગુબાતી સુરેશ બાબુ,વી.ચામુંડેશ્વરનાથ, બોલિવૂડ મ્યૂઝીક ડિરેક્ટર અનુ મલિક, મુંબઇ ઇન્ડિયન્સના ઓનર નીતા અંબાણી અને આકાશ અંબાણી અને સનરાઇઝર્સ હૈદરાબાદના ઓનર કલાનીધિ મારનની દીકરી કાવ્યા મારન સહિતના સેલેબ્સ જોવા મળ્યા હતા.
X
સાઉથ એક્ટર વી.ચામુંડેશ્વરનાથ અને એક્ટર નાની સનરાઇઝર્સ હૈદરાબાદને સપોર્ટ કરતા જોવા મળ્યા હતાસાઉથ એક્ટર વી.ચામુંડેશ્વરનાથ અને એક્ટર નાની સનરાઇઝર્સ હૈદરાબાદને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા
સાઉથ ઇન્ડિયન એક્ટર કાર્તિકેયસાઉથ ઇન્ડિયન એક્ટર કાર્તિકેય
સનરાઇઝર્સ હૈદરાબાદના ઓનર કાવ્યા મારન અને મુંબઇ ઇન્ડિયન્સના ઓનર આકાશ અંબાણીસનરાઇઝર્સ હૈદરાબાદના ઓનર કાવ્યા મારન અને મુંબઇ ઇન્ડિયન્સના ઓનર આકાશ અંબાણી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી