સેહવાગની તસવીર થઇ રહી છે વાયરલ, બોટલથી દૂધ પીવડાવે છે માતા

Virender Sehwag shares Pictures Mother With Bottle Milk

divyabhaskar.com

Jun 27, 2018, 06:11 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ પોતાના સમયમાં જેટલો સારો ખેલાડી હતો આજે તે એટલો જ સારો કોમેન્ટેટર છે. સેહવાગ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તાજેતરમાં તેને ઇંસ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જે વાયરલ થઇ રહી છે.

39 વર્ષની ઉંમરમાં માતાએ સેહવાગને પીવડાવ્યુ દૂધ

વિરેન્દ્ર સેહવાગે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ હૈદરાબાદમાં રમી હતી. હવે તે વધુ સમય પરિવાર સાથે વિતાવે છે. સેહવાગે ઇંસ્ટાગ્રામ પર 2 તસવીરો શેર કરી છે. બે દિવસ પહેલાની તસવીરમાં તે પોતાના નાના બાળકને બોટલથી દૂધ પીલાવી રહ્યો છે, જ્યારે બીજી તસવીર તેને માતા સાથે શેર કરી છે. તસવીરમાં સેહવાગ પોતાની માતાના હાથેથી દૂધ પી રહ્યો છે. સેહવાગ બેડ પર ઉંઘવાની મુદ્રામાં છે, તેની માતા તેને હાથથી બોટલ પકડીને દૂધ પીવડાવી રહ્યો છે.

ભલભલા બેટ્સમેનોને ભારે પડ્યા છે ભારતના આ ફાસ્ટ બોલર્સ

X
Virender Sehwag shares Pictures Mother With Bottle Milk

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી