તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઇ ઇન્ડિયન્સનઓનરની પાર્ટીમાં પત્ની સાથે આવ્યો મેન્ટોર સચિન, લાલ સાડીમાં અંજલિનો મોહક અંદાજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ: મુંબઇ ઇન્ડિયન્સના ઓનર મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીની પ્રિ એન્ગેજમેન્ટ પાર્ટી યોજાઇ હતી. જેમાં મુંબઇ ઇન્ડિયન્સના મેન્ટોર માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુલકર પત્ની અંજલિ સાથે પહોચ્યો હતો. આ દરમિયાન અંજલિનો લાલ સાડીમાં મોહક અંદાજ જોવા મળ્યો હતો. સચિન તેંડુલકરે પણ લાલ કલરનો કુર્તો પહેર્યો હતો. સચિન અંજલિ સિવાય આ પાર્ટીમાં બોલિવૂડ જગતની કેટલીક હસ્તીઓ પણ પહોચી હતી. અંજલિ સચિન કરતા પણ યંગ લાગતી હતી. આ પાર્ટીમાં તમામની નજર અંજલિ પર અટકી હતી. મહત્વપૂર્ણ છે કે અંજલિ સચિન તેંડુલકર કરતા 6 વર્ષ મોટી છે.

 

અન્ય સમાચારો પણ છે...