હાર્દિક પંડ્યા ઇશા ગુપ્તા સાથે કરી રહ્યો છે સીક્રેટ ડેટિંગ, લોકો વચ્ચે આવતા નથી

divyabhaskar.com

Jul 10, 2018, 02:17 PM IST
Indian Cricketer Hardik Pandya Secret Dating Esha Gupta

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને એક્ટ્રેસ ઇશા ગુપ્તાના એક બીજાના ડેટ કરવાના સમાચાર છે. કેટલાક મહિના પહેલા શરૂ થયેલી આ ડેટિંગ હવે સીરિયસ થઇ ગઇ

છે. બન્નેને એક બીજાની કંપની પસંદ આવી રહી છે. હાર્દિકના પ્રેમમાં ઇશા ગુપ્તા ક્લિન બોલ્ડ થઇ ગઇ છે.

ઇશા-હાર્દિક પંડ્યાની લવસ્ટોરી

બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તાના નજીકના મિત્રના હવાલાથી તેની લવસ્ટોરીની ઇનસાઇડ ડિટેલ આપી છે. સુત્ર અનુસાર, 'ઇશાને હાર્દિક સાથે પ્રેમ થઇ ગયો છે. હાર્દિક તેની માટે જે પણ

નાની નાની વસ્તુ કરે છે ઇશા તેનાથી ખુશ થાય છે'.જો બન્નેના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર નાખીએ તો એક બીજાની પોસ્ટ પર બન્ને કોમેન્ટ કરે છે, તેમની ક્યૂટ ટોક્સ બન્નેના રિલેશન

દર્શાવે છે.

પબ્લિકલી સામે નથી આવ્યા હાર્દિક-ઇશા

જોકે, બન્ને હજુ પબ્લિકલી પોતાના સબંધનો ખુલાસો કરવા નથી માંગતા. સુત્ર અનુસાર, 'ઇશા- હાર્દિક પબ્લિકની નજરોથી બચવા માંગે છે. તે મીડિયાથી દૂર રહે છે. તે એક બીજાની નજીક

રહે છે. આઉટિંગ પર જવાથી સારૂ તે ઇન્ડોર જ ક્વોલિટી ટાઇમ વિતાવવાનું પસંદ કરે છે. જેને કારણે તેમને પબ્લિકલી ઘણા ઓછા જોવામાં આવે છે'.

એલી અવરામ સાથે થયુ બ્રેકઅપ

હાર્દિક પંડ્યાનું એલી અવરામ સાથે બ્રેકઅપ થઇ ગયુ છે. એલી કમિટમેન્ટ ઇચ્છતી હતી પરંતુ હાર્દિક રિલેશનને લઇ કેજ્યુઅલ હતો. બન્ને વચ્ચે ઝઘડો પણ થયો હતો. અંતે તેમને રિલેશન

તોડી નાખ્યુ હતું. તે બાદ સમાચાર આવ્યા હતા કે હાર્દિક પંડ્યા બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા સાથે સમય વિતાવી રહ્યો છે. એક જાણીતા બિઝનેસમેનની પાર્ટીમાં હાર્દિક પંડ્યા પહોચ્યો હતો, આ પાર્ટીમાં ઉર્વશી પણ આવી હતી. આ પાર્ટીમાં બન્ને વચ્ચે સારી કેમેસ્ટ્રી જોવા મળી હતી.મહત્વપૂર્ણ છે કે હાર્દિક અને એલી અવરામનું અફેર તે સમયે ચર્ચામાં આવ્યુ હતું જ્યારે એલી હાર્દિકના ભાઇ કૃણાલના લગ્નમાં જોવા મળી હતી. હાર્દિક સાથેના સબંધના સવાલ પર એલીએ ક્યારેય ઇનકાર નથી કર્યો.


ધોનીએ કુલદીપ યાદવને ફિલ્ડ સેટ કરવા કહ્યું, બોલરે ના કરતા ધોનીએ ગુસ્સે થઇ કહ્યું- હું પાગલ છું જે 300 વન ડે રમ્યો છું

X
Indian Cricketer Hardik Pandya Secret Dating Esha Gupta
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી