તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

33 વર્ષના રોનાલ્ડોએ હજુ સુધી નથી કર્યા લગ્ન, 21થી વધુ ગર્લફ્રેન્ડને કરી ચુક્યો છે ડેટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ફિફા વર્લ્ડકપનો રોમાંચ ચાલી રહ્યો છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલ નોક આઉટ રાઉન્ડમાં પહોચી ગઇ છે. પોર્ટુગલ હવે 30 જૂને નોક આઉટ રાઉન્ડમાં ઉરૂગ્વે સામે 

ટકરાશે. રોનાલ્ડો પોતાની રમતની સાથે સાથે ગર્લફ્રેન્ડને લઇને પણ ચર્ચામાં રહે છે. રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ ગોર્ઝિના રોડ્રિગ્ઝે તાજેતરમાં જ એક બેબી ગર્લને જન્મ આપ્યો હતો.આ પહેલા જૂનમાં રોનાલ્ડો સરોગેસી દ્વારા ટ્વિન્સ બાળકોનો પિતા બન્યો હતો. આ ઉપરાંત રોનાલ્ડોનો અન્ય એક પુત્ર પણ છે, જેની માતાનું નામ તેણે આજસુધી કોઈને જણાવ્યું નથી. ચાર બાળકોનો પિતા એવા રોનાલ્ડોએ હજીસુધી લગ્ન કર્યા નથી.

 

રોનાલ્ડોની 21થી વધુ રહી ચુકી છે ગર્લફ્રેન્ડ 

 

કરીના ફૈરો (પોર્ટુગલ મોડલ), જોર્ડના જર્ડેલ (બ્રાઝીલિયન સુપર મોડલ), મેર્ચે રોમેરો (પોર્ટુગલની મોડલ), સોરેઆ ચેવ્સ (પોર્ટુગલની અભિનેત્રી), મિઆ જુડાકેન(ફેમિલી ફ્રેન્ડ), જેમા સ્ટોરે (પોર્ન સ્ટાર), જેમા એટકિંન્સન (બ્રિટિશ સુપર મોડલ), લૂસિયાના અબ્રૂ (પોર્ટુગલની સિંગર), ટેસી ચુનિંઘમ, નરેડિયા ગેલાર્ડો (સ્પેનિશ મોડલ), પેરિસ હિલ્ટન (અમેરિકન સુપરસ્ટાર), કિમ કાર્દશિયન (અમેરિકન ટીવી પર્સનાલિટી), ઇમોજેન થોમસ (મોડલ અને બ્યૂટી ક્વીન), એંન્ડ્રેસા ઉરાચ (બ્રાઝીલિયન મોડલ), ઇરિના શાયક (રશિયન સુપર મોડલ અને અભિનેત્રી) અને લુસિયા વિલેલોન (પોર્ટુગલની ટીવી પ્રેઝન્ટર)

 

મેયવેદરની એક્સ ગર્લફ્રેન્ડ સાથે પણ ડેટિંગ

 

- તાજેતરમાં જ સમાચાર હતા કે સૌથી વધુ કમાણી કરનાર બોક્સર ફ્લોયડ મેયવેદરની એક્સ ગર્લફ્રેન્ડ લીઝા હર્નાન્ડિઝ સાથે રોનાલ્ડો ડેટિંગ કરી રહ્યો છે.
- કપડાની જેમ ગર્લફ્રેન્ડ બદલવા માટે જાણીતો રોનાલ્ડો કેટલાક દિવસ પહેલા લીઝા સાથે નજરે પડ્યો હતો.
- રિપોર્ટ્સ અનુસાર લીઝા અને રોનાલ્ડો એક ડોમેસ્ટિક મેચ જોવા પણ પહોચ્યા હતા.

 

ગરીબીમાં વિત્યુ છે ફૂટબોલર રોનાલ્ડોનું બાળપણ, આજે વર્ષે કમાય છે 729 કરોડ

 

અન્ય સમાચારો પણ છે...