વિરાટે દબાવ્યું ગબ્બરનું માથું, જુઓ વીડિયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરાટ કોહલીએ 'ગબ્બર'ને હેડ મસાજ કરી આપી
- સાઉથ આફ્રિકા સામેની છેલ્લી ટી-20માં વિરાટે બતાવી ખેલદિલી
- જો કે વિરાટ કોહલી કેપ્ટન તરીકે ટીમ માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે
- વિરાટ છેલ્લી ટી-20 મેચમાં બૅક ઇન્જરી હોવાથી રમી શક્યો નહોતો
- કોહલી ટીમમાંથી જરૂર બહાર હતો પરંતુ 
- તેના હાથ તો પણ ચાલતા જ હતા 
- વિરાટે પેવેલિયનમાં બેઠેલા શિખર ધવનને માથામાં મસાજ કરી આપી હતી
- આ મસાજ કરતા વીડિયોએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે
- આમ પણ કોહલી અને ધવનની ઓન ફિલ્ડ સારી કેમિસ્ટ્રી જોવા મળતી હોય છે 
- તે બંને અવાર નવાર સેલ્ફી પણ લેતા હોય છે - પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરતા હોય છે
અન્ય સમાચારો પણ છે...