વનડે સિરીઝ / વરસાદના લીધે ભારતીય ટીમે સિડનીમાં ઇનડોર પ્રેક્ટિસ કરી

Team India sweats it out in indoor practise before SCG odi against Aussies

divyabhaskar.com

Jan 10, 2019, 02:23 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વરસાદના લીધે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી. હવે ફરી એક વખત વરસાદ પેહલી વનડેમાં વિલન બની શકે છે. સિડનીમાં ગુરુવારે પણ વરસાદ પડતા ટીમ ઇંડિયાએ ઇનડોર પ્રેક્ટિસ કરી હતી. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની સિરીઝનો પહેલો મુકાબલો 12 જાન્યુઆરીએ સિડની ખાતે રમાશે.

X
Team India sweats it out in indoor practise before SCG odi against Aussies
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી