વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપમાં સૌરભ ચૌધરીએ જીત્યો ગોલ્ડ, અર્જુનસિંહ ચીમાને બ્રોન્ઝ

અર્જુનસિંહ ચીમાને બ્રોન્ઝ મેડલ મળ્યો છે, કોરિયાના હોજિન લિમે સિલ્વર મેડલ પોતાને નામ કર્યો

divyabhaskar.com | Updated - Sep 06, 2018, 11:11 AM
સૌરભ ચૌધરીએ 581નો સ્કોર કરીને ત્રીજા સ્થાન પર રહીને ફાઇનલ માટે ક્વૉલિફાય કર્યું હતું.
સૌરભ ચૌધરીએ 581નો સ્કોર કરીને ત્રીજા સ્થાન પર રહીને ફાઇનલ માટે ક્વૉલિફાય કર્યું હતું.

ચાંગ્વૂ (દક્ષિણ કોરિયા): વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ગુરૂવારે ભારતને બે મેડલ મળ્યા. 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાના જુનિયર વર્ગમાં શૂટર સૌરભ ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે અર્જુનસિંહ ચીમાને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. કોરિયાના હોજિન લિમે સિલ્વર મેડલ પોતાને નામ કર્યો.

સૌરભ ચૌધરીએ 581નો સ્કોર કરીને ત્રીજા સ્થાન પર રહીને ફાઇનલ માટે ક્વૉલિફાય કર્યું હતું. ફાઇનલમાં તે પોતાના છેલ્લા શોટ પર 10નો સ્કોર ન કરી શક્યો, પરંતુ તે છતાંપણ તે વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યો હતો. તેણે પાંચ શોટ્સની બીજી સીરીઝની સાથે લીડ મેળવી અને ગોલ્ડ પોતાને નામ કરી લીધો.

X
સૌરભ ચૌધરીએ 581નો સ્કોર કરીને ત્રીજા સ્થાન પર રહીને ફાઇનલ માટે ક્વૉલિફાય કર્યું હતું.સૌરભ ચૌધરીએ 581નો સ્કોર કરીને ત્રીજા સ્થાન પર રહીને ફાઇનલ માટે ક્વૉલિફાય કર્યું હતું.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App