બેડમિન્ટન / ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના પહેલા રાઉન્ડમાં પ્રણય અને પ્રણીત સામ-સામે ટકરાશે

divyabhaskar.com | Updated - Feb 14, 2019, 06:09 PM
ભારત છેલ્લા 18 વર્ષથી ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ટાઇટલ જીતી શક્યું નથી. આ સ્પર્ધાની 108મી આવૃત્તિ 6 માર્ચથી શરૂ થશે. સિંગલ્સમાં ભારતના બીસાઇ પ્રણીત અને એચએસ પ્રણય પહેલાં રાઉન્ડમાં એક બીજાની સામે રમશે.

વર્લ્ડ ટુર ફાઇનલ્સ જીતનાર એકમાત્ર ભારતીય પી વી સિંધુનો પહેલા રાઉન્ડમાં દ.કોરિયાની સુંગ જી હ્યૂન સામે મુકાબલો થશે. તે ગયા વર્ષે આ પ્રતિયોગિતાની સેમિફાઇનલ સુધી પહોંચી હતી.
વર્લ્ડ ટુર ફાઇનલ્સ જીતનાર એકમાત્ર ભારતીય પી વી સિંધુનો પહેલા રાઉન્ડમાં દ.કોરિયાની સુંગ જી હ્યૂન સામે મુકાબલો થશે. તે ગયા વર્ષે આ પ્રતિયોગિતાની સેમિફાઇનલ સુધી પહોંચી હતી.
2015માં આ સ્પર્ધાની રનરઅપ રહેલી સાઈના નેહવાલ, સ્કોટલેન્ડની કર્સ્ટી ગિલમોર સામે પહેલી મેચ રમશે. ક્વાર્ટર ફાઇનલમાં સાઈનાનો મુકાબલો વર્લ્ડ નં-1 તાઇવાનની તાઇ જૂ યિંગ સામે થઇ શકે છે.
2015માં આ સ્પર્ધાની રનરઅપ રહેલી સાઈના નેહવાલ, સ્કોટલેન્ડની કર્સ્ટી ગિલમોર સામે પહેલી મેચ રમશે. ક્વાર્ટર ફાઇનલમાં સાઈનાનો મુકાબલો વર્લ્ડ નં-1 તાઇવાનની તાઇ જૂ યિંગ સામે થઇ શકે છે.
વર્લ્ડ નંબર 8 કિદાંબી શ્રીકાંતની પહેલી મેચ ફ્રાન્સના બ્રાઇસ લેવેરડેઝ સામે થશે. શ્રીકાંત 2018માં કોઇ ટાઇટલ જીત્યો નથી, તેના ફોર્મમાં પરત ફરવા માટે આ સ્પર્ધા મહત્વની બની શકે છે.
વર્લ્ડ નંબર 8 કિદાંબી શ્રીકાંતની પહેલી મેચ ફ્રાન્સના બ્રાઇસ લેવેરડેઝ સામે થશે. શ્રીકાંત 2018માં કોઇ ટાઇટલ જીત્યો નથી, તેના ફોર્મમાં પરત ફરવા માટે આ સ્પર્ધા મહત્વની બની શકે છે.
X
ભારત છેલ્લા 18 વર્ષથી ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ટાઇટલ જીતી શક્યું નથી. આ સ્પર્ધાની 108મી આવૃત્તિ 6 માર્ચથી શરૂ થશે. સિંગલ્સમાં ભારતના બીસાઇ પ્રણીત અને એચએસ પ્રણય પહેલાં રાઉન્ડમાં એક બીજાની સામે રમશે.ભારત છેલ્લા 18 વર્ષથી ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ટાઇટલ જીતી શક્યું નથી. આ સ્પર્ધાની 108મી આવૃત્તિ 6 માર્ચથી શરૂ થશે. સિંગલ્સમાં ભારતના બીસાઇ પ્રણીત અને એચએસ પ્રણય પહેલાં રાઉન્ડમાં એક બીજાની સામે રમશે.
વર્લ્ડ ટુર ફાઇનલ્સ જીતનાર એકમાત્ર ભારતીય પી વી સિંધુનો પહેલા રાઉન્ડમાં દ.કોરિયાની સુંગ જી હ્યૂન સામે મુકાબલો થશે. તે ગયા વર્ષે આ પ્રતિયોગિતાની સેમિફાઇનલ સુધી પહોંચી હતી.વર્લ્ડ ટુર ફાઇનલ્સ જીતનાર એકમાત્ર ભારતીય પી વી સિંધુનો પહેલા રાઉન્ડમાં દ.કોરિયાની સુંગ જી હ્યૂન સામે મુકાબલો થશે. તે ગયા વર્ષે આ પ્રતિયોગિતાની સેમિફાઇનલ સુધી પહોંચી હતી.
2015માં આ સ્પર્ધાની રનરઅપ રહેલી સાઈના નેહવાલ, સ્કોટલેન્ડની કર્સ્ટી ગિલમોર સામે પહેલી મેચ રમશે. ક્વાર્ટર ફાઇનલમાં સાઈનાનો મુકાબલો વર્લ્ડ નં-1 તાઇવાનની તાઇ જૂ યિંગ સામે થઇ શકે છે.2015માં આ સ્પર્ધાની રનરઅપ રહેલી સાઈના નેહવાલ, સ્કોટલેન્ડની કર્સ્ટી ગિલમોર સામે પહેલી મેચ રમશે. ક્વાર્ટર ફાઇનલમાં સાઈનાનો મુકાબલો વર્લ્ડ નં-1 તાઇવાનની તાઇ જૂ યિંગ સામે થઇ શકે છે.
વર્લ્ડ નંબર 8 કિદાંબી શ્રીકાંતની પહેલી મેચ ફ્રાન્સના બ્રાઇસ લેવેરડેઝ સામે થશે. શ્રીકાંત 2018માં કોઇ ટાઇટલ જીત્યો નથી, તેના ફોર્મમાં પરત ફરવા માટે આ સ્પર્ધા મહત્વની બની શકે છે.વર્લ્ડ નંબર 8 કિદાંબી શ્રીકાંતની પહેલી મેચ ફ્રાન્સના બ્રાઇસ લેવેરડેઝ સામે થશે. શ્રીકાંત 2018માં કોઇ ટાઇટલ જીત્યો નથી, તેના ફોર્મમાં પરત ફરવા માટે આ સ્પર્ધા મહત્વની બની શકે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App