તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • FIFA વર્લ્ડ કપઃ વિશ્વ ચેમ્પિયન જર્મનીને દ.કોરિયાએ 2 0થી હરાવ્યું | FIFA World Cup: World Champion Germany Beat South Korea 2 0

FIFA વર્લ્ડ કપઃ વિશ્વ ચેમ્પિયન જર્મનીને દ.કોરિયાએ 2-0થી હરાવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્કઃ ગૃપ એફ ના છેલ્લી લીગ મુકાબલામાં દક્ષિણ કોરિયાએ વર્તમાન ચેમ્પિયન જર્મનીને 2-0થી હરાવ્યું છે. આ હાર સાથે સાથે જ વિશ્વકપમાં જર્મની બહાર ફેંકાઈ ગયું. આ રીતે સતત ત્રીજી વખત વિશ્વકપ ચેમ્પિયનશીપમાં બન્યું, જ્યારે ચૅમ્પિયન ટીમ પહેલા રાઉન્ડમાં જ ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી જાય. આ પહેલા 2010 માં ઇટાલી અને 2014 માં સ્પેન ગૃપ સ્ટેજની બહાર નીકળી ગયા હતા. જર્મની સામે દક્ષિણ કોરિયાએ બન્ને ગોલ ઇન્જેરીલ સમયમાં કર્યા હતા. બીજી તરફ, ગૃપ એફ ની બીજી મેચમાં સ્વીડનને મેક્સિકોનો 3-0થી હરાવીને 12 વર્ષ પછી અંતિમ 16 માં સ્થાને જગ્યા લીધી.      

અન્ય સમાચારો પણ છે...