એશિયા કપના ઈતિહાસમાં પહેલીવાર ભારતની સતત 4 જીત; BANને 7 વિકેટે હરાવ્યું

રોહિત શર્મા 83 રનની શાનદાર પારી રમી
રોહિત શર્મા 83 રનની શાનદાર પારી રમી
જાડેજાની વેધક બોલિંસ સામે બાંગ્લાદેશની ટીમ ઘૂંટણિયે, જાડેજાએ 3 વિકેટ ઝડપી
જાડેજાની વેધક બોલિંસ સામે બાંગ્લાદેશની ટીમ ઘૂંટણિયે, જાડેજાએ 3 વિકેટ ઝડપી
ઓપનર લિટોન દાસને ભુવનેશ્વર કુમારે આઉટ કરી ભારતને શરૂઆતમાં સફળતા અપાવી.
ઓપનર લિટોન દાસને ભુવનેશ્વર કુમારે આઉટ કરી ભારતને શરૂઆતમાં સફળતા અપાવી.
એશિયા કપમાં ગુરૂવારે સુપર-4 મુકાબલામાં ભારત અને બાંગ્લાદેશની ટીમ આમને સામને
એશિયા કપમાં ગુરૂવારે સુપર-4 મુકાબલામાં ભારત અને બાંગ્લાદેશની ટીમ આમને સામને
ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં પહેલાં હોંગકોગ અન બાદમાં પાકિસ્તાનને હરાવ્યું હતું
ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં પહેલાં હોંગકોગ અન બાદમાં પાકિસ્તાનને હરાવ્યું હતું
ભારતના ત્રણ ખેલાડી ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે
ભારતના ત્રણ ખેલાડી ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે

એશિયા કપમાં ગુરૂવારે સુપર-4 મુકાબલામાં ભારત અને બાંગ્લાદેશની ટીમ આમને સામને હશે. UAEમાં બંને ટીમ 23 વર્ષ પછી એકબીજા સામે રમશે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે મુકાબલો 1995માં શારજહામાં થયો હતો, ત્યારે ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 9 વિકેટથી હરાવ્યું હતું.

Divyabhaskar.com

Sep 22, 2018, 10:17 AM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ ભારતે એશિયા કપમાં સુપર 4માં પહેલી મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. બાંગ્લાદેશે પહેલા બેટીંગ કરતા 173 રનમાં ઓલ આઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતેને જીતનો 174 રનનો લક્ષ્યાંક 36.2 ઓવરમાં 3 વિકેટના ભોગે મેળવી લઇને મેચ જીતી લીધી હતી.


સુકાની રોહીત શર્માએ અણનમ 83 રન કર્યા હતા. ધવને 40 અને ધોનીએ 33 રનની ઇનીંગ રમી. ટીમ ઇન્ડિયાએ એશિયા કપમાં (વન-ડે)માં પહેલીવાર સતત ચાર મેચ જીતી છે. ભારતે હાલની એશિયા કપમાં સતત 3 મેચ અને 2014ના એશિયા કપમાં અંતિમ મેચમાં અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. આ પહેલા ત્રણ વાર સતત ત્રણ મેચ ભારતે જીતી હતી. ભારતીય ટીમ હવે રવીવારે પાકિસ્તાન સામે ટકરાશે.

જાડેજા 30 વર્ષ જુના રેકોર્ડની બરોબરી કરવાથી ચુક્યો

જાડેજાએ બાંગ્લાદેશ સામે 4 વિકેટ ઝડપી હતી. એશિયા કપ 1988માં અરશદ અયુબે પાક. સામે 5 વિકેટ ઝડપી હતી. કોઇ ભારતીય બોલરે એશિયા કપમાં 5 વિકેટ ઝડપી નથી. જાડેજા સીવાય સહેવાગે (2010), પ્રસાદ (1997), પીયુષ ચાવલા (2008), કપિલ દેવ (1991), ઇરફાન પઠાણ (2012) અને આશીષ નહેરા (2010)ની એશિયા કપમાં 1 મેચમાં 4 વિકેટ ઝડપી છે.

X
રોહિત શર્મા 83 રનની શાનદાર પારી રમીરોહિત શર્મા 83 રનની શાનદાર પારી રમી
જાડેજાની વેધક બોલિંસ સામે બાંગ્લાદેશની ટીમ ઘૂંટણિયે, જાડેજાએ 3 વિકેટ ઝડપીજાડેજાની વેધક બોલિંસ સામે બાંગ્લાદેશની ટીમ ઘૂંટણિયે, જાડેજાએ 3 વિકેટ ઝડપી
ઓપનર લિટોન દાસને ભુવનેશ્વર કુમારે આઉટ કરી ભારતને શરૂઆતમાં સફળતા અપાવી.ઓપનર લિટોન દાસને ભુવનેશ્વર કુમારે આઉટ કરી ભારતને શરૂઆતમાં સફળતા અપાવી.
એશિયા કપમાં ગુરૂવારે સુપર-4 મુકાબલામાં ભારત અને બાંગ્લાદેશની ટીમ આમને સામનેએશિયા કપમાં ગુરૂવારે સુપર-4 મુકાબલામાં ભારત અને બાંગ્લાદેશની ટીમ આમને સામને
ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં પહેલાં હોંગકોગ અન બાદમાં પાકિસ્તાનને હરાવ્યું હતુંટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં પહેલાં હોંગકોગ અન બાદમાં પાકિસ્તાનને હરાવ્યું હતું
ભારતના ત્રણ ખેલાડી ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છેભારતના ત્રણ ખેલાડી ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી