ક્રિકેટ / અમેરિકા ICCનું 105મું મેમ્બર બન્યું, ઘરેલુ મેદાન પર આંતરરાષ્ટ્રીય મેચ યોજવવાની મંજૂરી મળી શકે છે

divyabhaskar.com | Updated - Jan 09, 2019, 02:41 PM
America becomes 105th member of ICC, may get permission to host int matches at home
X
America becomes 105th member of ICC, may get permission to host int matches at home

  • ICCના હવે 12 ફુલ ટાઈમ સદસ્ય અને 93 એસોસિયેટ સદસ્ય

સ્પોર્ટ્સ ડેસ્ક: International Cricket Council (ICC)એ  United States of America (USA) ક્રિકેટને પોતાના સદસ્ય તરીકે સ્વીકાર કરી લીધો છે. ICCએ આપેલા સ્ટેટમેન્ટ પ્રમાણે USA ક્રિકેટના 93માં એસોસિયેટ સદસ્ય બનવાના આવેદનને ICCએ સ્વીકારી લીધું છે.

USA ક્રિકેટે સદસ્ય બનવાની માંગ કરી હતી

1.ICCએ કહ્યું હતું કે અમેરિકાને ICCના 93માં એસોસિયેટ મેમ્બર બનાવની અપીલને મંજૂરી આપી દીધી છે. ગયા વર્ષે ICCની સદસ્ય સમિતિએ અમેરિકાને સદસ્ય બનાવવાની ભલામણ કરી હતી, જેને મંજૂરી મળી ગઈ છે. 
ICCની સુવિધાનો લાભ લઈ શકશે
2.ICCના સદસ્ય હોવાથી હવે અમેરિકા પણ ICCથી મળતી તમામ સુવિધાનો લાભ લઈ શકશે. ICCના સીઈઓ ડેવિડ રિચાર્ડસને કહ્યું કે આ કઠોર મહેનતનું પરિશ્રમ છે. હું આ અવસર પર USA ક્રિકેટને અભિનંદન પાઠવું છે અને ભવિષ્ય માટે શુભકામનાઓ પણ આપું છું.
આ કદમ અમને વધુ આગળ લઈ જશે: પરાગ મરાઠે
3.USA ક્રિકેટના ચેરમેન પરાગ મરાઠેએ કહ્યું કે, "અમેરિકા ક્રિકેટનો હેતુ દેશમાં ક્રિકેટ રસિકોને ભેગા કરી રમતના વિકાસ થાય તે હતો. ICCએ અમને સદસ્ય બનાવી અમારી ક્રિકેટિંગ જર્નીને વેગ આપ્યો છે." 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App