વર્લ્ડ રેકોર્ડ/ ફર્સ્ટક્લાસ ડેબ્યુમાં અણનમ 267 રન ફટકારી અજય રોહેરાએ 24વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

અજય રોહેરાએ હૈદરાબાદ વિરુદ્ધ અણનમ 267રન કરીને 1990માં મુંબઈના અમોલ મજુમદારના 260 રનનો રેકોર્ડ તોડ્યો હતો

Divyabhaskar | Updated - Dec 08, 2018, 06:21 PM
ajay rohera broke 24 year world record

અજય રોહેરાએ હૈદરાબાદ વિરુદ્ધ અણનમ 267રન કરીને 1990માં મુંબઈના અમોલ મજુમદારના 260 રનનો રેકોર્ડ તોડ્યો હતો

- 12 રન ઉમેરીને નવો રેકોર્ડ સ્થાપ્યો


ઇન્દોરઃ મધ્ય પ્રદેશના 21વર્ષીય અજય રોહેરાએ હૈદરાબાદ સામે ઇન્દોર ખાતે યોજાયેલી રણજીત મેચમાં અણનમ 267 રન ફટકારી અમોલ મજુમદારનો 24 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઈતિહાસ રચ્યો છે. તે 267 રને અણનમ રહ્યો હતો અને મધ્ય પ્રદેશે 562 રનમાં 4 વિકેટ ગુમાવીને, 438 રનની લીડ સાથે પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો. અજય શુક્રવારે 255 રને અણનમ હતો જયારે મધ્યપ્રદેશે 539-4ના સ્કોરે દિવસ સમાપ્ત કર્યો હતો. અને તેણે આજે 12 રન ઉમેરીને નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. હૈદરાબાદ પ્રથમ દાવમાં 124 રનમાં તંબુ ભેગુ થઈ ગયુ હતુ.

X
ajay rohera broke 24 year world record
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App