ક્રિકેટ / છેલ્લી ઓવરના છેલ્લા બોલે 6 રન જોતા હતા, બોલરે સતત 6 વાઈડ બોલ નાખ્યા

divyabhaskar.com | Updated - Jan 10, 2019, 02:53 PM
6 runs were needed off last ball, bowler bowls six wides in a row in mumbai club cricket

  • આ મેચ મુંબઈમાં જૂની ડોમ્બિવલી અને દેસાઈ ટીમ વચ્ચે રમાઈ હતી 
  • ડોમ્બિવલીએ 76 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, દેસાઈ ટીમે મેચ જીતી હતી

સ્પોર્ટ્સ ડેસ્ક: મહારાષ્ટ્રની એક ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન એક ટીમને મેચ જીતવા માટે છેલ્લી ઓવરના છેલ્લા બોલે 6 રન કરવાના હતા. બોલરે સતત 6 વાઈડ બોલ નાખ્યા હતા. આમ બેટિંગ ટીમ એક બોલ બાકી રાખીને મેચ જીતી ગઈ હતી. આ મેચ મુંબઈના આદર્શ ક્રિકેટ ક્લબ મેદાન પર જૂની ડોમ્બિવલી અને દેસાઈ ટીમ વચ્ચે રમાઈ હતી. ડોમ્બિવલીની ટીમે દેસાઈને મેચ જીતવા 76 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દેસાઈ ટીમ એક બોલ બાકી રાખીને મેચ જીતી ગઈ હતી.

X
6 runs were needed off last ball, bowler bowls six wides in a row in mumbai club cricket
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App