તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટ વર્લ્ડની સૌથી શરમજનક મોમેન્ટ, જ્યારે જાણીતા ક્રિકેટર આ હાલતમાં થયા કેદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર 41 વર્ષ (13 ઓગસ્ટ 1975)નો થઇ ગયો છે. તે હજુ પણ ક્રિકેટ વર્લ્ડનો સૌથી ફાસ્ટ બોલર છે. તેના નામે 161.3km/hની ઝડપની બોલ ફેકવાનો વર્લ્ડ રેકોર્ડ છે. શોએબની પર્સનલ લાઇફ ઘણી વિવાદીત રહી છે. ક્યારેક તે સચિન વિરૂદ્ધ બોલવા તો ક્યારેક કોઇ પાર્ટીમાં કોઇ યુવતી સાથેની ઇન્ટીમેટ તસવીરો વાયરલ થવાને કારણે ચર્ચામાં રહ્યો. જો કે તે એકમાત્ર ક્રિકેટર નથી, જેની આવી તસવીરો સામે આવી છે. દરમિયાન divyabhaskar.com તમને આવા જ જાણીતા ક્રિકેટર્સ વિશે જણાવી રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો