તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Second Exercise Sides With Bottle (Variation 4) On Day Eight

SIDES WITH BOTTLE (VARIATION 4)

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઠમા દિવસના બીજા વ્યાયામ માટે 2 લીટરની 2 ભરેલી બોટલને અથવા તો 2 કિલોના ડમ્બલ્સ લઈને ઉભા રહો, પગ વચ્ચે ખભાની પહોળાઈ જેટલો ગેપ રાખવો. (તસવીરમાં જુઓ). સામાન્ય રીતે શ્વાસ લેતા, બન્ને બાજુ ઝુકો, તમે જમણી તરફ ઝુકો તો ડાબી તરફ ખેંચાણ અનુભવશો અને ખેંચાણનો અનુભવ થાય તો તેનો મતલબ છે કે તમે યોગ્ય રીતે વ્યાયામ કરી રહ્યા છે તેનાથી તમારુ વજન જલ્દી ઓછુ થશે.