• Gujarati News
  • Reporter Raveena Aulakh Work In Garment Factory As A Labor

આ મહિલા પત્રકારે એક સ્ટોરી માટે કરી કાળી મજુરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટોરન્ટો સ્ટારની ગ્લોબલ ઇનવાયર્નમેન્ટ રિપોર્ટર રવીના ઓલખ તેમની ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગથી ચર્ચામાં આવી ગઈ છે. ગત મહીને ઢાકાની એક કાપડ ફેક્ટ્રીમાં કામ કરવાની કથળેલી સ્થિતિ પર એક પાવરફુલ સ્ટોરી તેમણે કરી હતી. આ માટે તેમણે કેટલાય દિવસ સુધી ફેક્ટ્રીમાં એક મજૂર બનીને કામ કર્યું

આ હચમચાવી દેતા સમાચારની કેટલીક ચોંકાવનારી વિગતો જાણવા માટે ક્લિક કરીશું આગળની સ્લાઇડ...