• Gujarati News
  • Narayan Sai Addresses Public Rally In New Delhi And Police Is Unaware

નારાયણ સાંઇને છોકરીઓ સપ્લાય કરતી સાધિકા 'ગંગા' ગિરફ્તાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓજસ્વી પાર્ટી લડશે દિલ્હી વિધાનસભાની ચૂંટણી

કોંગ્રેસ-ભાજપ ડરી હોવાનો દાવો

પોલીસ સામે ભાષણ આપીને નીકળી ગયો નારાયણ સાંઈ! સ્થાપ્યો પક્ષ

સુરતની બે સગી બહેનો પર નારાયણ સાંઈ અને આસારામે બળાત્કાર કર્યો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ કેસમાં નારાયણ સાંઈ હજૂ ફરાર છે અને આ કેસમાં પોલીસને કોઈ ખાસ સફળતા મળી નથી. નારાયણ સાંઈના લોકેશનને પણ ગુજરાત પોલીસ હજૂ ટ્રેસ કરી નથી શકી. જોકે આ કેસમાં પોલીસને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે.

મળતી માહિતી પ્રમાણે, સુરત પોલીસે સાધિકા ગંગાની ધરપકડ કરી છે. ઈન્ડિયા ટીવીના અહેવાલ પ્રમાણે, ઉદયપુરમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. ગંગા ઉર્ફે ધર્મિષ્ઠા છોકરીઓને નારાયણ સાંઈ સુધી મોકલવાનું કામ કરતી હતી. આ માટે તેણી છોકરીઓને ફોસલાવીને મોકલતી હતી.

આ બહેનોના રેપ અંગે નારાયણ સાંઈના બોડીગાર્ડનું શું કહેવું છે, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો

(તસવીરઃ નારાયણ સાંઈની સાધિકા ગંગા અને જમુનાની છે)