• Gujarati News
  • Miraculous 21 Surya Naam Mantra For Chhat Puja To Fulfill Desire

રવિવારે આ 21 સૂર્ય નામ બોલવાથી જ પુરી થશે બધી મનોકામના

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધર્મ હોય કે વિજ્ઞાન, બન્નેની દૃષ્ટિએ સૂર્યનું સ્મરણ શરીર અને મનને મજબૂત બનાવવાની સાથે સફળતા માટે પણ ફાયદાકારક છે. જેથી શાસ્ત્રોમાં સૂર્ય પૂજા માટે કેટલાક અવસર અત્યંત શુભ માનવામાં આવે છે. રવિવારે સૂર્ય દેવના ઉપાય કરવાથી પણ બધી ઈચ્છા પૂર્ણ થાય છે.

જો તમે કામમાં વ્યસ્ત, ઘરથી દૂર અથવા સૂર્ય મંત્રોની જાણકારી ન હોવાથી સૂર્યની પૂજા વિધિસર ન કરી શક્યા હોવ તો શુભ તિથિમાં ખુશીઓથી ઈચ્છા પુરી કરવા સૂર્ય પૂજા માટે શાસ્ત્રોમાં બહુ સરળ ઉપાય બતાવવામાં આવ્યો છે. આમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યના માત્ર 21 નામ મંત્રોનું સ્મરણ નિરોગી જીવન, વૈભવ, યશ આપવાની સાથે મન, વચન અને કર્મથી બધાં પાપનું નાશ કરે છે.

આગળ જાણો કામનાસિદ્ધિનો આ સરળ અચૂક ઉપાય...............