• Gujarati News
  • Man And Women Know The Future Of Nature And Birth Month

જન્મના મહિના પરથી જાણો કેવો હશે કોઈનો સ્વભાવ !

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જ્યોતિષશાસ્ત્ર દ્વારા કોઈપણ વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય જાણી શકાય છે. કોઈ પણ વ્યક્તિનો જન્મનો સમય, દિવસ, મહિનો વગેરે તે વ્યક્તિની ઉપર ઊંડો પ્રભાવ પાડે છે. હિન્દુ કેલેન્ડર પંચાગના અલગ-અલગ મહિનામાં જન્મેલ માણસનો સ્વભાવ પણ અલગ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પુરુષો અને સ્ત્રીઓનો સ્વભાવ તેમના જન્મના મહિનાથી પણ જાણી શકાય છે.

ગ્રહો, નક્ષત્રો, વાર, તિથિઓ વગેરેના આધારે મનુષ્યનું ભવિષ્યફળ જાણી શકાય છે. તેમાં મહિનાઓનું પણ મહત્વપૂર્ણ સ્થાન છે. આખા વર્ષમાં 12 મહિનામાં જન્મેલા લોકો કેવા હોય છે તે જાણવું હોય તો આજે અમે તમારી માટે લઈ આવ્યા છીએ જે-તે ગુજરાતી મહિનામાં જન્મેલા લોકોનું ભવિષ્ય...

આગળની સ્લાઈડ્સમાં વાંચો ગુજરાતી મહિના પ્રમાણે જે-તે વ્યક્તિનો સ્વભાવ અને તેની કાર્યકુશળતા તથા તેનું ભવિષ્ય....