• Gujarati News
  • Know The Effects Of Ketu In Life According To Astrology

ચેતજો, આવા લોકોની હોય છે બે-બે પત્નીઓ, તમે પણ જાણી લો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લગ્નજીવનમાં જ્યારે 'વો' આવી જાય તો લગ્નજીવન બરબાદ થઈ જાય છે. કેતુ એક છાયા ગ્રહ છે પરંતુ જન્મ કુંડળીમાં જે ભાવમાં તે સ્થિત હોય છે તેના સંબંધીત ક્ષેત્રમાં વ્યકિતના જીવનમાં તેની અસર હમેશા રહે છે. ખાસ કરીને ત્યારે જ્યારે કેતુની મહાદશા હોય. કેતુની મહાદશા હંમેશા અશુભ નથી હોતી. કેતુની સ્થિતિ વ્યકિત પર સારી અને ખોટી એમ બન્ને અસર પાડે છે. વ્યકિતને કયા કામમાં રુચિ છે તે કેતુ પર નિર્ભર કરે છે. જેથી આજે અમે તમને બતાવીશું કે કેતુ કુંડળીના કયા ભાવમાં હોય તો તેની કેવી અસર થાય છે.

આગળ જાણો કુંડળીમાં કેતુ કયા ભાવમાં કેવી અસર દેખાડે છે..............