INGLOTનું SEASONAL કલેક્શન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બ્યૂટીબ્રાન્ડ INGLOT (ઈંગલૉટ)નું વર્ષ 2014નું બેરી કલેક્શન સ્ત્રીઓમાં ખૂબજ લોકપ્રિય છે. આ કલેક્શનમાં લિપસ્ટિક પણ છે અને નેલ એનામેલ પણ છે. બેરી શેડ્સમાં આ સિઝનલ કલેક્શન ખૂબજ લોકપ્રિય છે. બેરી શેડ્સ: તેમાં મૉસબેરીથી લઈને ક્રૈનબેરી, ફેનબેરી અને બ્લૂબેરી પણ છે. તેની લિપસ્ટિક અને નેલ પૉલિશ બંન્ને લૉંગ લાસ્ટિંગ છે.

INGLOT બેરી કલેક્શનની કિંમત:

લિપસ્ટિક_ 850 રૂપિયા

નેલ એનામેલ (O2M Breathable Nail Enamel polish)- 690 રૂપિયા

INGLOT બેરી કલેક્શન ભારતના બધા જ INGLOT સ્ટોર્સમાં મળી રહે છે.

ખૂબજ સુંદર બેરી કલેક્શન જોવા માટે ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર......