તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

"મારા ઘડતરમાં નરેન્દ્રભાઈનો સિંહફાળો છે, એ ન હોત તો હું રાજકારણમાં ન હોત"

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુખ્યમંત્રીની હાજરીમાં જીપીપી ભાજપમાં વિલીન
મારા ઘડતરમાં નરેન્દ્રભાઈનો સિંહફાળો રહ્યો છે : ઝડફિયા

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીથી વૈચારિક મતભેદોને કારણે નોખો ચોકો રચનારા ગોરધન ઝડફિયા અને તેમની ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)નું મંગળવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં વિલીનીકરણ કરાયું હતું.

જીપીપીના વિલીનીકરણના જાહેર સ્વાગત સમારોહમાં પરિવર્તન પાર્ટીના ઝડફિયા અને કાર્યકરોને પક્ષમાં આવકારતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તમે લોકો ગયા છો, એવું તમને લાગ્યું હશે, પરંતુ મને ક્યારેય લાગ્યું નથી. જીપીપીના વિલીનીકરણ અંગે ઝડફિયાએ કહ્યું હતું કે, 'મારા ઘડતરમાં નરેન્દ્રભાઈનો સિંહફાળો છે. એ ન હોત તો હું રાજકારણમાં ન હોત’.

આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો