તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવાળીની પૂજા પર રાશિ અનુસાર કેવા રંગના કપડાં પહેરશો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ દિવાળી તમે તમારા કપડાથી લક્ષ્મીને ખુશ કરી શકો છો અને પોતાના ઘરે આવવા માટે મનાવી શકો છો પણ આવું ત્યારે જ બની શકે કે જ્યારે તમે લક્ષ્મી પૂજામાં રાશિ અનુસાર કપડાં પહેરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજા-પાઠની સાથે આપણાં કપડાં અને સફળતા વચ્ચે પણ બહુ ઘેરો સંબંધ છે. રાશિ અનુસાર રંગોનાં કપડાં પહેરવાથી આપણને આપણાં કાર્યોમાં સફળતા મળવાની સંભાવના ઘણી વધી જાય છે. જો રાશિ અનુસાર કપડાં પહેરો તો તમને પૂજાનું પુરેપુરૂ ફળ મળશે.

જ્યોતિષ પ્રમાણે ગ્રહો આપણા ઉપર ગાઢ અસર ધરાવતા હોય છે આથી જો તમે તમારી રાશિસ્વામી પ્રમાણે કપડાં પહેંરશો તો તમને લક્ષ્મીની સાથે ગ્રહસ્વામીની પણ કૃપા પ્રાપ્ત થશે....