સાંઈ ભક્તિમાં ધ્યાન રાખવી જરૂરી છે આ ખાસ 3 વાતો, જાણી લો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાંઈ બાબા જગત ગુરૂ તરીકે પૂજનીય છે. હિન્દુ ધર્મ માન્યતાઓમાં સાંઈનાથને મહાયોગી દત્તાત્રેયનો અવતાર પણ માનવામાં આવે છે. દત્તાત્રેય ભક્તિની જેમ જ સાંઈ ભક્તિ અને નામ સ્મરણ જીવન પર આવેલા સંકટનું તરત અંત કરવાવાળા અને મનોરથને સિદ્ધ કરવાવાળા માનવામાં આવે છે.

ગુરૂવારનો દિવસ સાંઈબાબાની પૂજા ઉપાસનાનો વિશેષ અને શુભ દિવસ માનવામાં આવે છે. ધાર્મિક આસ્થા મુજબ સાંઈ બાબાનું કોઈપણ રૂપમાં સ્મરણ મંગળકારી છે. પરંતુ દરેક ભક્તની આ ફરજ બને છે કે તે સાંઈબાબા દ્વારા જણાવેલી આ ત્રણ વાતોનું હમેશાં ધ્યાન રાખે. નહિંતર સાંઈભક્તિની સાર્થકતા ક્યાંક ખોવાઈ જશે.

આગળ જાણો કઈ છે તે ત્રણ વાતો................