• Gujarati News
  • DAY 8: Wide Legged Forward Bend To Reduce Abdominal Fat

પ્રસારિતપાદોત્તાનાસન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફાયદો: આ યોગાસનમાં તણાવ ઓછો થાય છે, પેટાની ચરબી ઓછી થાય છે અને લોહીના પરિભ્રમણમાં પણ સુધારો આવે છે. હ્રદય મજબુત બને છે અને વાળનો વિકાસ પણ સારો થાય છે. ચહેરાની ચમક પણ વધે છે.

આઠમા દિવસના ચોથા યોગાસન માટે પહેલાં તો ઉભા થઈ જાઓ અને બે પગ વચ્ચે 3-4 ફૂટનું અંતર રાખવું. પગના અંગૂઠા સામેની બાજુ રાખવા અને હાથને એકદમ સીધા ઉપર લઈ જાઓ.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, કેવી રીતે કરશો આ યોગાસન......