• Gujarati News
  • DAY 8, Dhanurasan : Bow Pose To Eliminate Fat From The Back

ધનુરાસન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફાયદો: આ આસનથી પાચનશક્તિમાં સુધારો આવે છે. પ્રજનન અને નર્વસ સિસ્ટમનો ઇલાજ થાય છે. પીઠ અને પેટની ચરબી ઓગળે છે.

આઠમા દિવસના ત્રીજા યોગાસન માટે પેટના બળે સૂઇ જાઓ. આ મુદ્રામાં માથુ જમીન પર અડેલું રહેશે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો, કેવી રીતે કરશો આ યોગાસન.....