કે.લાલ. જાદુગર સાથે મહાન સંત પણ હતા : માધવપ્રિયદાસજી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મેમનગર સ્વા. ના. ગુરૂકુળમાં વેદ ધ્વની સાથે શ્રધ્ધાસુમનદુનિયાના શ્રેષ્ઠ જાદુગર કે.લાલનાં નિધન બાદ નીકળેલી અંતિમ યાત્રા શ્રીસ્વામી નારાયણ ગુરૂકુલ મેમનગર દરવાજે પહોંચતા ગુરૂકુલના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, અન્ય સંતો, કનુભગત તથા ઋષિકુમારોએ વેદના ધ્વનિ સાથે તેમનાં પાર્થિવ દેહને ભાલમાં કેસરનું તિલક - ચાંદલો કરી, ગુલાબનો હાર પહેરાવી, મુખમાં ગંગાજળ અર્પણ ભાવભીની વિદાય આપી હતી.પુ.પુરાણી શ્રીબાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યુ હતું કે કે.લાલએ ભારતનું ગૌરવ હતા. તે જૈન હોવા છતા સ્વામિનારાયણ સંપ્રદાયના ખાસ અનુયાયી હતા. પૂ.માધવપ્રિયદાસજી સ્વામી સાથે તેનો અતૂટ એવા તેમને મહાન સંત કહીએ છીએ. જ્યારે ૩૦મી સપ્ટેમ્બરે આ ગુરૂકૂળમાં શ્રધ્ધાસુમન સભા પણ યોજાનાર છે.