તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાંગ્લાદેશમાંથી થતી ઘૂસણખોરી અટકાવવા વિહીપનું આવેદનપત્ર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચોટીલા, હળવદ, લીંબડી, ધ્રાંગધ્રા અને મૂળીમાં આવેદનો અપાયા

બાંગ્લાદેશમાંથી ગેરકાયદેસર બેરોકટોક રોજીંદી મોટાપાયે ઘૂસણખોરી થઇ રહી છે. જ્યારે બીજી તરફ બાંગ્લાદેશમાં વસતા અલ્પસંખ્યક હિ‌ન્દુઓ પર થતા અત્યાચાર સંદર્ભે વિહીપે ભારતમાં ઘૂસી આવતા બાંગ્લાદેશીઓ વિરૂધ્ધ કડક પગલા ભરી તેમને પરત બાંગ્લાદેશ મોકલી આપવા વિહીપ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાભરમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા.

ઘણા વર્ષોથી બાંગ્લાદેશીઓ લગાતાર ભારતદેશમાં ઘૂસણખોરી કરતા ભારતદેશની અર્થ વ્યવસ્થા અને આંતરીક સુરક્ષા માટેનો ખતરો ઉત્પન્ન થયો છે.બાંગ્લાદેશીઓ ભારતમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ બાંગ્લાદેશમાં વસતા હિ‌ન્દુઓ પર અત્યાચાર વધી રહ્યો છે. જે સંદર્ભેવિહીપ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, ધ્રાંગધ્રા, હળવદ, ચોટીલા અને મૂળી શહેરોમાં આવેદનપત્ર અપાયા હતા.
લીંબડી : લીંબડીમાં વિહીપ લીંબડી અને સુરેન્દ્રનગર દ્વારા પ્રાંત અધિકારીને આવેદન અપાયુ હતુ. આ પ્રસંગે ઘનશ્યામભાઇ ખાંદલા, સત્યેન્દ્ર બક્ષી, હરજીભાઇ દલવાડી, મનહરભાઇ, કનુભાઇ દવે સહિ‌તનાઓ ઉપસ્થિત રહ્યા હતા.


આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો