• Gujarati News
  • Shiv Lord Temple In Amarnath Latest News Surendranagar

ઝાલાવાડમાં અમરનાથની પ્રતિકૃતિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રાવણ માસમાં વઢવાણ ક્ષેમશંકર મહાદેવ મંદિરે અમરનાથની પ્રતિકૃતિ બનાવાઇ હતી. આથી અમરનાથની પ્રતિકૃતિના દર્શન માટે શિવભક્તો ઉમટી પડયા હતાં.