તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુઓ કોમીએક્તાનો સંદેશ આપતી સુંદર રંગોળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઝાલાવાડમાં કોમી એકતાના સંદેશ સાથે રંગોળી સજાવાઈ અને લક્ષ્મીપૂજન કરાયું

સુરેન્દ્રનગરની રચના શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દિવાળી પર્વે હમ સબ એક હૈની થીમ સાથે આકર્ષક રંગોળી બનાવાઇ હતી.

વઢવાણના સ્વામિનારાયણ ગુરુકૂળ ખાતે પટાંગણમાં વિશાળ રંગોળી બનાવાઇ હતી.
ધનતેરસ પર્વે ઝાલાવાડમાં લક્ષ્મીજીનું પૂજન કરવાનું મહત્વ છે. ત્યારે ઘેર-ઘેર લક્ષ્મીપૂજન કરાયું હતું.

આગળ જુઓ રંગોળીની વધુ તસવીરો