ધ્રાંગધ્રાઃ ટ્રકની ટક્કરથી ટેન્કર પલ્ટી ગયું, બે યુવકોના મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રવાર બપોરે દુદાપુર પેટ્રોલ પંપ પાસે બનેલી કરુણ ઘટના
આજે બપોરે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ ધ્રાગધ્રા પાસે દુદાપુર પેટ્રોલ પમ્પ પાસે એક ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતાં ટ્રેક્ટર પલ્ટી ખાઈ ગયું હતું, જેમાં દુદાપુર અને ગાળાના બે યુવકના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ટ્રક અકસ્માત સર્જીને ચાલ્યો ગયો છે.

આ ઘટનાની વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરતા જાઓ...