તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર: જશ્ને ઉર્ષ અને સર્વજ્ઞાતિય સમૂહલગ્નોત્સવ, વિક્રમ ઠાકોરે ગીતો ગાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર: કોઠારીયામાં હઝરત ગેબી સરકાર ખીદમત કમીટી દ્વારા ઉર્ષ પર્વે છઠ્ઠા સર્વજ્ઞાતિય સમૂહલગ્ન અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયુ હતુ. જેમાં  કુર્અાન ખ્વાની, સંદલ શરીફનું ઝૂલુશ, ન્યાઝ યોજાયા હતા.હિન્દુ-મુસ્લિમ સમાજના 32 યુવક-યુવતીઓના લગ્ન અને નિકાહ લેવાયા હતા. વિક્રમ ઠાકોર ગ્રૂપ દ્વારા લોકડાયરાનું આયોજન કરાયુ હતુ. ખાદીમ સિંકદરબાપુ, રાજભા જાદવ, રાજેન્દ્રભાઇ ગઢવી, ગેલાભાઇ ભરવાડ, રસીદભાઇ કોંઢીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ખાદીમ સીકંદરબાપુની આગેવાનીમાં યુવાનોએ જહેમત ઉઠાવી હતી.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો