તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂરેન્દ્રનગર જિલ્લામાં રિક્ષા-ટ્રક વચ્ચે અકસ્માત : બે યુવાનનાં મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીંબડીઃ લીંબડી નેશનલ હાઈવે અને લીંબડીથી સુરેન્દ્રનગર રોડ અકસ્માતો માટે પંકાયેલો રહ્યો છે. ત્યારે બુધવારે લીંબડીથી બે કિ.મી દૂર થયેલ અકસ્માતમાં બે યુવાનોના મોત નીપજ્યા હતા. જ્યારે પેસેન્જર તરીકે સફર કરતા પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.


લીંબડી નેશનલ હાઈવે હોય કે પછી લીંબડીથી સુરેન્દ્રનગર રોડ અકસ્માતરૂપી કાળચક્ર જાણે કે લીંબડીની આજુબાજુમાં ફરતું હોય તેવું લાગી રહ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...