મુખ્યમંત્રીને રજૂઆત કરે તે પહેલા શહીદની બહેનની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં રહેતા જવાન બશીર અહેમદ મુલતાની માં ભારતીની રક્ષા કાજે દુશ્મનો સામે લડતા શહીદ થયા હતા. ત્યારે તેમની શહીદી બાદ પરિવારજનોને જમીન સહિતની સહાય ન મળતા શહીદની બહેન નૂરજહાંબેન અને તેમના પતિ ગુરૂવારે સુરેન્દ્રનગર આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવાના હતા. આ વાતની જાણ થતા મહિલા પોલીસ દ્વારા તેમની અટક કરીને પોલીસ મથકે નજર કેદ કરાયા હતા.
અન્ય સમાચારો પણ છે...