તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલાવાડમાં ગણેશ વિસર્જનનો માહોલ જામ્યો, ભક્તિભાવ પૂર્વક આપી વિદાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરઃ સમગ્ર દેશમાં જ્યારે ગણેશોત્સવનો માહોલ જામ્યો છે ત્યારે ઝાલાવાડમાં કેટલાક પંડાલના ગણપતિને હસતા મુખે પણ ભીની આંખે ભક્તો વિદાય આપવા લઇ જઇ રહ્યા છે. વિઘ્નહર્તા એવા ગણપતિની સાત દિવસ સુધી ભારે ભક્તિપૂર્વક આરાધના કર્યા બાદ સુરેન્દ્રનગર શહેરમાં રવિવારના રોજ વિવિધ વિનાયક મંડળોએ ભારે ઉલ્લાસપૂર્વક ઢોલ નગારાની સાથે ગણેશજીનું વિસર્જન કર્યુ હતું. કયાંક ગરબા સાથે ભક્તોએ ગણપતીને વિદાય આપી હતી તો ક્યાંક ‘ગણપતિ બાપ્પા મોરીયા અગલે બરસ તું જલ્દી આ’ ના નારા સાથે બાપ્પાનું વિસર્જન કર્યું હતું.
તસવીરો- મુકેશ પરીખ
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો