તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર પંથકમાં ભક્તો વિઘ્નહર્તાનું વિસર્જન કરી રહ્યા છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરઃ ગણેશ મહોત્સવ સમાપન તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર પંથકમાં ભક્તો વિઘ્નહર્તાનું વિસર્જન કરી રહ્યા છે. જિલ્લાના પાટડી, વઢવાણ,ધ્રાગંધ્રાના વિવિધ વિસ્તારમાંથી લોકોએ ઉલ્લાસભેર અબીલ ગુલાલની છોળો વડે બાપ્પાને વિદાય આપી હતી.બીજી બાજુ મહોત્સમાં વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યકર્મ પણ થઇ રહ્યા છે. રાત પડે લોકો ભક્તિની સાથે ગરબા,નાટકને પણ માણી રહ્યા છે.

તસવીરો-પંકજ શાહ ,મુકેશ પરીખ, મનીષ પારીક, મનોહરસિંહ રાણા
વધુ તસવીરો જૂઓ આગળની સ્લાઈડ્સમાં.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો