તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવદ: વેગડવાવ રોડ પર આખલા પર એસિડ ફેંક્યું, જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હળવદ: હળવદના વેગડવાવ રોડ પર કોઇ અજાણ્યા શખ્સો દ્વારા આખલા પર એસીડ ફેંક્યો હતો. હળવદ પંથકમાં આ બનાવથી જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. હળવદના વેગડવાવ રોડ આખલા પર કોઇ અજાણ્યા અસામાજિક તત્વોએ એસીડ ફેંકયો હતો. જેમાં આખલાના પીઠના ભાગે સખત રીતે દાઝી જતા ઉંડા ધા થી લોહી ટપકતા દર્દથી કણસતો હતો. આ ઘટનાની જાણ હળવદ બજરંગ દળ ના કાર્યકરોને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને ઘાયલ આખલાને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે મોરબી ગૌશાળા પહોંચાડ્યો હતો. આખલા પર એસીડ ફેંકવાની ઘટના બનતા હળવદના જીવદયા પ્રેમીઓ અને બજરંગદળના કાર્યકરોમાં રોષ ફેલાયો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો