તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોરાવરનગરમાં યુવા ભાજપ ટીમનો CAA જનસમર્થન કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગર યુવા ભાજપ મોરચા ટીમ દ્વારા જોરાવરનગરના વોર્ડનં.11 વિસ્તારમાં સીએએ કાયદા જનસમર્થન કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં સીએએ કાયદાની પત્રીકાઓ લોકોને આપી તેના વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ વડાપ્રધાન અને ગૃહમંત્રીને સબોધના સીએએ સમર્થન 235 પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા યુવા મોરચા ભાજપના પ્રમુખ મૃગેશભાઇ રાઠોડ, હાર્દિકભાઇ ટમાલીયા, જિતેન્દ્રસિંહ ચાવડા, હર્ષાબેન શાહ, જય શાહ, ખીમજીભાઇ પ્રજાપતિ, ચંદ્રકાંતભાઇ શાહ સહિત આગેવાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો