તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા કોંગ્રેસ ટીમ આંગણવાડીની મુલાકાતે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | શહેર મહિલા કોંગ્રેસ સમિતિ ટીમ દ્વારા મહિલા કાર્યકરોએ જોરાવરનગરના મચ્છો નગરની આંગણવાડીની મુલાકાત લીધી હતી. જ્યાં પ્રમુખ ઝંખનાબેન શાહ, એસ.કે.જોષી, કિરણબેન શાહ અને ટીમ દ્વારા આંગણવાડી બાળકોના વાલીઓ સાથે મીટીંગ યોજી બાળકોને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવા અને આંગણવાડી સુપરવાઇઝર હંસાબેન પીઠવાએ માતાઓને બાળકોને નિયમિત રૂપે કેન્દ્રમાં મોકલવા સલાહ સૂચન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...