તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરની મહિલાએ અમદાવાદ નારી શકિત સંમેલનમાં ભાગ લીધો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર રહેતા અને ડિસ્ટ્રીકટ બેંકમાં ફરજ બજાવતા મીત્તલબા પરમારે વિશ્વ મહિલા દિને અમદાવાદમાં યોજાયેલ નારી શકિત સ્નેહ મિલનમાં ભાગ લીધો હતો. એક મોટીવેશનલ સ્પીકર તરીકે તેઓએ આજના આધુનીક સમયમાં મહિલાઓને જાગૃત થવા જાણકારી આપી હતી. આ તકે તૃપ્તીબા રાઓલ, ડો. અજયસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, રેખાબા ઝાલા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો